News of Thursday, 13th March 2025
અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીના સંખ્યાબંધ મેનહોલ્સમાંથી ગ્રીન રાસાયણિક આગના લબકારા ચાલુ: ચોકાવનારી ઘટના : અમેરિકામાં ચોંકાવનારી ઘટના, ટેક્સાસ ટેક યુનિવર્સિટીના મેનહોલ્સમાંથી ગ્રીન કલરની રાસાયણિક આગના લબકારા નીકળે છે, કેમ્પસ ખાલી કરવાનો આદેશ, વીજ ઉપકેન્દ્રમાં વિસ્ફોટ બાદ અફરાતફરી, અગ્નિશામક દળ ઘટના સ્થળે, એન્જિનિયરિંગ બિલ્ડિંગ સહિત અનેક સ્થળોએ આગ ફેલાઈ છે, જેના પગલે કેમ્પસના કેટલાક ભાગો અને ઇમારતોને ખાલી કરવાઈ.

(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
