<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

સુનીતા વિલિયમ્સનું પૃથ્વી ઉપર પરત આવવાનું કરી પાછું ઠેલાયું : સુનીતા વિલિયમ્સ ફરી અવકાશમાં અટવાઈ પડી, નાસાએ તેને પરત લાવવાનું મિશન મુલતવી રાખ્યું, ટ્રમ્પનો વાયદો પણ નાકામ રહ્યો.

(10:16 AM IST)