<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

આદિવાસી ભાઇ-બહેનો ભગવાનનું બીજુ સ્‍વરૂપ, ધર્મ પરીવર્તન કરાવી ફસાવવાનો પ્રયાસ કરનારાઓ નહિ બચેઃ હર્ષ સંઘવી મોરારીબાપુની રજૂઆત બાદ ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ ગંભીરતા લીધી : કહયું આદિવાસી ભાઇ બહેનો ભગવાનનું બીજું સ્‍વરૂપ આદિવાસી ભાઇ- બહેનોને ખોટા રસ્‍તે લઇ જનારા સામે થશે કાર્યવાહી ધર્મ પરિવર્તન કરાવી ફસાવાનો પ્રયાસ કરનારા કોઇ નહિ બચે : નિર્દોષોને ફસાવનારા કોઇપણ કાયદાથી નહી બચી શકે.

(2:29 PM IST)