News of Thursday, 13th March 2025
શનિવારે જંત્રી સામેના વાંધાઓ અંગે ફરી બેઠક બોલાવતા કલેકટર : તાજેતરમાં રાજકોટ કલેકટરના અધ્યક્ષપદે રાજકોટ શહેર અને ગ્રામ્ય ક્ષેત્રમાં લાગુ કરાયેલ નવી જંત્રી સામેના વાંધાઓ અંગે બેઠક મળી હતી, ગ્રામ્ય ક્ષેત્રમાં ૬પ૦ વાંધાઓ છે, તેમાંથી ૯૦નો નિકાલ થયો છેઃ શનિવારે કલેકટરે બપોરે ૧ વાગ્યે રાજકોટ શહેરમાં લાગુ કરાયેલ નવી જંત્રી સામેના વાંધાઓ અંગે બેઠક યોજી છેઃ કૂલ ર૭પ થી વધુ વાંધાઓ છે.

(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
