News of Friday, 14th March 2025
ચીનની નવી બાર્જ ટેકનોલોજી: તાઇવાન ઉપર આક્રમણની તૈયારી? મિલિટરી સપ્લાય માટે ખાસ ડિઝાઇન કરાયેલી બાર્જની ચર્ચા: ચીનના એક બંદરમાં થોડા મહિનાઓ પહેલાં જોવા મળેલી ખાસ પ્રકારની બાર્જનો વીડિયો હાલમાં સામે આવ્યો છે, જે સૈન્ય સપ્લાયને જહાજથી કિનારા સુધી સરળતાથી પહોંચાડવા માટે બનાવવામાં આવી છે. :જુઓ વિડીયો

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
