News of Friday, 14th March 2025
આઇપીએલ: દિલ્હી કેપિટલ્સે ગુજરાતી ખેલાડી અક્ષર પટેલને ટીમની કમાન સોંપી :૨૨ માર્ચથી આઇપીએલ-૨૦૨૫ શરૂ થશે. ત્યારે દિલ્હી કેપિટલ્સે ગુજરાતી ખેલાડી અક્ષર પટેલને ટીમની કમાન સોંપી સહુને અચંભબીત કરી દીધા છે. આ પહેલા ઋષભ પંત દિલ્હી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે આ સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમશે.

(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
