<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

એડવાન્સ ટેક્સ જમા કરાવવાનું ભૂલી ગયા છો ? તો ૧૨%ના દરે વ્યાજનો ચાંદલો કરવો પડશે :એડવાન્સ ટેક્સ જમા કરાવવાનું ચૂકી જનારાઓએ આવકવેરા ખાતાને બાકી ટેક્સની રકમ પર ૧૨ ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. વાર્ષિક રૂપિયા ૧૦ હજારથી વધુનો આવકવેરો ચૂકવતા દરેક કરદાતાએ વર્ષમાં ચાર વખત એડવાન્સ ટેક્સ ચૂકવવાનો આવે છે.

(10:57 AM IST)