<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

પોણા ચારસો કરોડના ખર્ચે સાબરમતી નદી ઉપર ગુજરાતનો પ્રથમ રબર કમ બેરેજ કમ સીક્સ લેન બ્રિજ બનશે :૩૬૭ કરોડના ખર્ચે સાબરમતી નદી પર ૧ કિ.મી. લાંબો ગુજરાતનો સૌ પ્રથમ રબર કમ બેરેજ કમ સિક્સલેન બ્રિજ બનશે, તેની બંને બાજુ મુખ્યબ્રિજ સુધી કનેકટ કરતા પૂર્વ અને પશ્ચિમ કાંઠે રિવરફ્રન્ટ રોડમાંથી એપ્રોચ બ્રિજ બનાવાશે.

(10:58 AM IST)