<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

ગૌતમભાઈ અદાણી વિરુદ્ધનું અમેરિકાનું સમન્સ અમદાવાદ આવી પહોંચ્યું, હવે શું? :અમેરિકન સિક્યોરિટી અને એક્સચેન્જ કમિશન કેસમાં ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી સામે જારી કરાયેલું સમન્સ ૨૭ ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચી ગયું, તંત્ર કંઈ જ કહી રહેલ નથી.

(10:59 AM IST)