<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

રાજકોટમાં ગરમીનો પ્રકોપઃ ૪૩ ડીગ્રી રાજકોટઃ રાજકોટ શહેરમાં આજે ધુળેટીના દિવસે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફુંકાઇ રહ્યા છે. સાંજ સુધીમાં તાપમાનમાં હજુ એકાદ ડીગ્રીનો વધારો થવાની શકયતા છે. હવામાન શાસ્‍ત્રીઓના જણાવ્‍યા મુજબ આવતીકાલથી ગરમીમાં ધીમે-ધીમે ઘટાડો થશે.

(2:51 PM IST)