News of Friday, 14th March 2025
વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય, પણ કલાકારોને કોઇ જ્ઞાતિ ધર્મ હોતો નથીઃ કીર્તીદાન ગઢવી રાજકોટઃ વિક્રમ ઠાકોરની નાજગી ઉપર કીર્તીદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિધાનસભામાં આમંત્રણ ન મળતા વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય પરંતુ કલાકારોને કોઇ જ્ઞાતિ ધર્મ હોતો નથી. વિધાનસભામાં કોઇને કોઇ આમંત્રણ નહોતું સહજ આમંત્રણના આધારે બધા કલાકારો વિધાનસભા પહોંચ્યા હતા.

(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
