News of Friday, 14th March 2025
અમેરિકાની પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ભારતીય મૂળ સુદિક્ષા કોનાંકી ૬ માર્ચથી ડોમિનિકન રિપબ્લિકના કેરેબિયન ટાપુ પરથી એક સપ્તાહથી ગુમ છે. ડોમિનિકન પોલીસ અને એફબીઆઈ સાથે મળી તેની શોધ કરી રહી છે * ફોન પે, google પે અને હવે paytm દ્વારા કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડ, પીએફના પૈસા ઉપાડી શકાશે

(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
