News of Friday, 14th March 2025
ગ્રીન કાર્ડનું ભવિષ્ય ટ્રમ્પના હાથમાં, અમેરિકાના વોઈસ પ્રેસિડેન્ટ વેન્સનો મોટો ધડાકો: શું "અમેરિકામાં સ્થાયી રહેવાની હવે કોઈ ગેરંટી નહીં ? નવી ટ્રમ્પ સરકાર લેશે નિર્ણય: વોશિંગ્ટન: "ગ્રીન કાર્ડ હોલ્ડરોનું ભવિષ્ય ટ્રમ્પના હાથમાં, વાઈસ પ્રેસિડેન્ટ વેન્સનો મોટો ધડાકો: ગ્રીન કાર્ડ હોય એટલે હવે અમેરિકામાં સ્થાયી રહેવાની ગેરંટી નહીં: ટ્રમ્પની નવી સરકાર લેશે નિર્ણય: આ નિવેદનથી લાખો ગ્રીન કાર્ડ ધારકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે: ન્યુઝ ફર્સ્ટ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ગ્રીન કાર્ડ ધારકો માટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "ગ્રીન કાર્ડ એ અમેરિકામાં કાયમી રહેવાની ગેરંટી નથી. ટ્રમ્પ સરકાર આવનારા દિવસોમાં ગ્રીન કાર્ડ ધારકોના ભાવિ અંગે નિર્ણય લેશે." નિષ્ણાતોના મતે, નવી ઇમિગ્રન્ટ્સ નીતિઓ મોટા ફેરફારો લાવી શકે છે.

(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
