News of Friday, 14th March 2025
સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં એક સાથે બે કંપની આગની લપેટમાં:પ્લાસ્ટિક અને કાપડની કંપનીમાં આગ લાગી. ડીપીમાં બ્લાસ્ટ બાદ આગ લાગ્યાનું અનુમાન: કાપડ કંપનીમાં લાગેલી આગ પ્લાસ્ટિક કંપનીમાં પણ ફેલાઈ. ફાયર બ્રિગેડના 5થી વધુ ગાડી ઘટનાસ્થળે

(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
