<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

વેરાવળ નજીક સિંહણ કુવામાં ખાબકી જતા કુવામાં દોરડા અને ખાટલો ઉતારી રેસ્ક્યૂ કરાયું. સિંહણ કુવામાં ખાબક્યાની ખેડૂતને જાણ થઈ હતી. વન વિભાગના અધિકારીઓએ સિંહણનું રેસ્ક્યૂ કર્યું.

(6:45 PM IST)