<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

એટલાન્‍ટીસ ઘટનાઃ વીજ ટીમોએ ટ્રાન્‍સફોર્મર તથા વીજ મીટરો ચકાસ્‍યાઃ કાંઇ ખામી નથી એટલાન્‍ટીસ આગ ઘટનામાં કલેકટરની સુચના બાદ પીજીવીસીએલની ટીમો તપાસ અર્થે દોડી હતી. એકઝીકયુટીવ ઇજનેર નયન વોરા અને તેમની ટીમે તમામ વિગતો મેળવી હતીઃ ટીમ દ્વારા ગ્રાઉન્‍ડ ફલોર પર રહેલા ટ્રાન્‍સફોર્મરને તપાસ્‍યા બાદ વીજ મીટરો ચકાસ્‍યા હતાઃ બંનેમાં કોઇ ખામી મળી નથીઃ વીજતંત્ર હવે ફાયરબ્રિગેડ તથા પોલીસને રીપોર્ટ ફાળવશે તેમ સુત્રોએ ઉમેર્યું હતું

(4:06 PM IST)