<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

એટલાન્‍ટીસ આગ દૂઘર્ટનામાં મૃતકોના પરીવારને ૪-૪ લાખની સહાય અંગે રાજકોટ કલેકટર સરકારમાં દરખાસ્‍ત કરશે ગઇકાલે ૧૫૦ ફુટ રીંગ રોડ પર વિખ્‍યાત એટલાન્‍ટીસ એપાર્ટમેન્‍ટમાં ભયાનક આગ લાગી હતી, જેમાં સગા કાકા-ભત્રીજા તથા રાજકોટના એક યુવાનનું કરૂણ મૃત્‍યુ નિપજ્‍યું હતું: જયારે ૧૫ વર્ષની એક કિશોરી દાઝી ગઇ છેઃ દરમિયાન કલેકટર કચેરીના સુત્રોએ જણાવેલ કે હાલ સરકારમાંથી મૃતકોના પરીવારને સી.એમ. રીલીફ ફંડમાંથી કોઇ સહાયની જાહેરાત થઇ નથી... પરંતુ તમામ મેડીકલ ડોકયુમેન્‍ટ આવી ગયા બાદ રાજકોટ કલેકટર ૪-૪ લાખની સહાય અંગે અને ઇજાગ્રસ્‍તને ૫૦ હજારની સહાય અંગે સરકારમાં દરખાસ્‍ત કરશે.

(4:07 PM IST)