<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વિશ્વ ટીબી દિવસ: પીએમ મોદીના 'ટીબી મુક્ત ભારત'ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત બન્યું અગ્રેસર, સારવારમાં 92% સફળતા દર સાથે રાષ્ટ્રીય ટીબી નાબૂદી અભિયાનમાં મોખરે : 94% લક્ષ્ય સિદ્ધ:* નીતિ આયોગના 1.40 લાખના લક્ષ્યાંક સામે 1,31,801 ટીબી દર્દીઓની સફળતાપૂર્વક ઓળખ અને નોંધણી : ₹49.10 કરોડની નાણાકીય સહાય:* 2025માં 92,921 દર્દીઓને પોષણ સહાય માટે સીધી નાણાકીય મદદ પૂરી : 4.49 લાખ પોષણ કિટ:* 31,058 નોંધાયેલા સમુદાય સ્વયંસેવકો (નિક્ષય મિત્રો) ના મજબૂત નેટવર્ક દ્વારા દર્દીઓને પોષણ કિટનું વિતરણ : 75.39 લાખ લોકોનું સ્ક્રીનિંગ:* સઘન ટીબી નાબૂદી અભિયાન હેઠળ મોટા પાયે પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું, જેના પરિણામે 1.63 લાખ નવા કેસોને સક્રિય સારવાર હેઠળ લાવવામાં આવ્યા5:06 PM IST

આગામી ૪૦ દિ'માં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણઃ ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડ તુર્તમાં રચાશે : ગલીએ ગલીએ સેવકો ફરશે, મોટી મોટી વાતો કરશે, ભાષણોની ભેટ ધરશે, મતદાન સુધી નમશે, પછી ‘રમત' રમશે... : ગુરૂવારે વિધાનસભા સત્ર પૂર્ણ થાય છે, તા.૩૧મીએ વડાપ્રધાન ગુજરાત આવે છેઃ મોડામાં મોડા તા.૨ એપ્રિલ સુધીમાં આચારસંહિતાઃ એપ્રિલ ઉતરાર્ધમાં મતદાન : ભાજપની ચૂંટણી વ્‍યવસ્‍થા સમિતિ ચુંટણીને લગતી વ્‍યવસ્‍થા ઉમેદવારી, નેતાઓના પ્રવાસ, સભા વગેરે સંભાળશેઃ કોર સમિતિ મહત્‍વના નિર્ણયો લેવા માટે રચાયેલ છેઃ સંસદીય બોર્ડ સોૈથી વધુ મહત્‍વનું છે, આ બોર્ડ ઉમેદવાર પસંદગી અને ત્‍યારપછી પદાધિકારીઓની પસંદગી કરે છે11:57 AM IST

ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશનથી આગળ વધીને ગ્લોબલ ઇકોનોમિક અને નોલેજ સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ડિકીન યુનિવર્સિટી-ગિફ્ટ કેમ્પસની પ્રથમ ગ્રેજ્યુએટ બેચના દીક્ષાંત સમારોહમાં પ્રેરક સંબોધન:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના એજ્યુકેશન સેક્ટરનું ગ્લોબલ નીડ બેઝ્ડ ટ્રાન્સફોર્મેશન થયું છેઃ ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સિયલ સર્વિસીસ, ટેકનોલોજી અને એજ્યુકેશનનું અનોખું સંકલન થયું છે: NIFT, NID, IIT-ગાંધીનગર, ડીએ-આઈ.આઈ.સી.ટી., નાઈપર જેવી પ્રતિષ્ઠતિ શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત થવાથી ગાંધીનગર હવે એજ્યુકેશનલ હબ બન્યુ છે.8:38 PM IST