News of Sunday, 16th March 2025
સુનિતા વિલિયમ્સને પરત લાવવા મોકલાયેલ સ્પેસક્રાફ્ટ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સાથે જોડાઈ ગયું: ચાર નવા અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં દાખલ થઈ ગયા: ૧૯ માર્ચે પૃથ્વી ઉપર પરત ફરશે: અંતરીક્ષમાં ૯ મહિનાથી ફસાયેલ ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને પૃથ્વી ઉપર પરત લાવવા ગઈકાલે મોકલાયેલ સ્પેસક્રાફ્ટ હવે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સાથે જોડાઈ ગયું છે અને ચાર અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં દાખલ થઈ ગયા છે, જે આ બંનેની જગ્યા લેશે અને સુનિતા અને બુચ વિલમોર ૧૯ માર્ચે પૃથ્વી ઉપર પરત ફરશે

(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
