News of Sunday, 16th March 2025
જામનગર ના બેડેશ્વરમાં વૈજનાથ અનાજ ભંડાર નામની દુકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો અને બાદમાં લાખોનું નુકશાન ગયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગનો બનાવ શંકાસ્પદ હોવાથી આ અંગે પોલીસને તપાસ કરવા અરજી કરવામાં આવી છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
