<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

કોલકાતા નાઈટ રાઈડર્સએ ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે ઉમરાન મલિકની જગ્યાએ ભાવનગરના ચેતન સકારિયાને ટીમમાં સામેલ કર્યો :ઉમરાન મલિક ઈજાને કારણે આ સિઝનમાંથી બહાર :સકારિયાએ એક ODI અને બે T20 માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે

(12:11 AM IST)