News of Monday, 17th March 2025
રાજકોટના મવડી ફાયરબ્રિગેડ નજીક નશાની હાલતમાં એક કારચાલકે હિટ એન્ડ રન ની દુર્ઘટના સર્જી હતી. આ ઘટનામાં સ્કૂટર ચાલક પ્રફુલભાઈ જેઠાભાઈ ઉનડકટ (ઉંમર 69) નામના વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઉપરાંત, અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે કારચાલક સામે તપાસ શરૂ કરી છે.

(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
