<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ગોંડલમાં રાજવી પરિવાર દ્વારા ધુળેટી-રંગોત્‍સવની ભવ્‍યતાથી ઉજવણી ગોંડલ : ધૂળેટીના પવિત્ર દિવસે ગોંડલમાં રાજવી પરિવાર કુમાર સાહેબશ્રી જયોતિર્મયસિંહજી ઓફ હવા મહેલ ગોંડલ દ્વારા ધૂળેટી રંગોત્‍સવ કાર્યક્રમની હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ કોઇ જોડાયા હતાં. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:17 PM IST)