<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

હોળી-ધૂળેટીના તહેવારો રાજકોટ એસ.ટી.નેફળ્‍યાઃ પ૦ એકસ્‍ટ્રા બસોનું સંચાલન થયું: વધારાની ર૦ લાખની આવક : હોળી-ધૂળેટીના તહેવારો સંદર્ભે રાજકોટ એસ.ટી. ડીવીઝને પ૦ એકસ્‍ટ્રા બસો દાહોદ-પંચમહાલ-ગોધરા માટે મૂકી હતીઃ કુલ ૧૬૧ ટ્રીપો દોડાવાઇ હતીઃ તમામ બસો હાઉસફુલ જતા તહેવારો ડિવીઝનને ફળ્‍યા છેઃ વધારાની ર૦ લાખની આવક તા. ૯ થી તા. ૧૪ સુધીમાં નોંધાઇ હતી.

(2:34 PM IST)