<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

આવતા રવિવારે રાજકોટમાં ગુજકેટ પરીક્ષાઃ ૪૮ કેન્‍દ્રોઃ ૭ાા હજારથી વધુ વિદ્યાર્થીઓઃ કલેકટર દ્વારા ઓર્ડરો : આવતા રવિવારે રાજકોટમાં મહત્‍વની એવી ગુજકેટની પરીક્ષા લેવાશેઃ કૂલ ત્રણ જેટલા પેપરો રહેશેઃ ૪૮ કેન્‍દ્રો ઉપર ૭ાા હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેઃ સુપરવિઝન તથા નોડલ ઓફીસરો માટે કલેકટર દ્વારા વર્ગ-૧ અને વર્ગ-રના સંખ્‍યાબંધ અધીકારીઓના ઓર્ડરો.

(2:35 PM IST)