<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ હેન્ડલ પર પીએમ મોદીનો પોડકાસ્ટ શેર કર્યો:અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેને પીએમ મોદી સાથે પોડકાસ્ટ કર્યું હતું. જે ગઈકાલ રવિવારે પ્રસારિત કરાયું હતું.

(1:20 AM IST)