News of Tuesday, 18th March 2025
બસ સાથે ટકરાયા બાદ પીકપ બોલેરો એક હનુમાનજીની ડેરી સાથે અથડાતા હનુમાનજીના મંદિરને નુકસાન (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૮ બસ સાથે ટકરાયા બાદ પીકપ બોલેરો એક હનુમાનજીની ડેરી સાથે ટકરાઈ સાઈડમાં પડી ગયેલ હતો તેના ડ્રાઇવરનું મોત થયેલ છે ઉપરોક્ત તસવીરમાં હનુમાનજીના મંદિરને નુકસાન થયેલું જોવા મળે છે

(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
