<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

જામનગર-હાપા યાર્ડ ર૩ થી ૩૧ સુધી બંધ (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૮ : માર્કેટ યાર્ડ હાપા (જામનગર) નું હરરાજી તેમજ આવકનું કામકાજ માર્ચ એન્‍ડિંગના કારણે તા. ર૩-૩-રપ થી ૩૧-૩-રપ બંધ રહેશે.

(1:41 PM IST)