News of Tuesday, 18th March 2025
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે, રશિયા - યુક્રેન યુદ્ધમાં આંશિક યુદ્ધવિરામ અંગે વાટાઘાટો કરી, જેમાં લાંબી ફોન વાતચીત દરમિયાન રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાના ત્રણ વર્ષથી વધુ સમય બાદ, તેના ઊર્જા અને માળખાગત સુવિધાઓ પરના હુમલાઓ સમાપ્ત કરવાનો સોદો થયો હોવાનું પ્રથમ જકન્વ મળે છે. યુક્રેન આ દરખાસ્ત સ્વીકારશે કે નહીં તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. ક્રેમલિને જણાવ્યું કે પુતિને તુરંત જ રશિયન સૈન્યને, યુક્રેનનાં ઊર્જા માળખા પરના હુમલા બંધ કરવાનો આદેશ આપ્યો. વધુ વિગતો હોવી પછી જાહેર થાશે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે, રશિયા - યુક્રેન યુદ્ધમાં આંશિક યુદ્ધવિરામ અંગે વાટાઘાટો કરી, જેમાં લાંબી ફોન વાતચીત દરમિયાન રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાના ત્રણ વર્ષથી વધુ સમય બાદ, તેના ઊર્જા અને માળખાગત સુવિધાઓ પરના હુમલાઓ સમાપ્ત કરવાનો સોદો થયો હોવાનું પ્રથમ જકન્વ મળે છે. યુક્રેન આ દરખાસ્ત સ્વીકારશે કે નહીં તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. ક્રેમલિને જણાવ્યું કે પુતિને તુરંત જ રશિયન સૈન્યને, યુક્રેનનાં ઊર્જા માળખા પરના હુમલા બંધ કરવાનો આદેશ આપ્યો. વધુ વિગતો હોવી પછી જાહેર થાશે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે, રશિયા - યુક્રેન યુદ્ધમાં આંશિક યુદ્ધવિરામ અંગે વાટાઘાટો કરી, જેમાં લાંબી ફોન વાતચીત દરમિયાન રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાના ત્રણ વર્ષથી વધુ સમય બાદ, તેના ઊર્જા અને માળખાગત સુવિધાઓ પરના હુમલાઓ સમાપ્ત કરવાનો સોદો થયો હોવાનું પ્રથમ જકન્વ મળે છે. યુક્રેન આ દરખાસ્ત સ્વીકારશે કે નહીં તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. ક્રેમલિને જણાવ્યું કે પુતિને તુરંત જ રશિયન સૈન્યને, યુક્રેનનાં ઊર્જા માળખા પરના હુમલા બંધ કરવાનો આદેશ આપ્યો. વધુ વિગતો હોવી પછી જાહેર થાશે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે, રશિયા - યુક્રેન યુદ્ધમાં આંશિક યુદ્ધવિરામ અંગે વાટાઘાટો કરી, જેમાં લાંબી ફોન વાતચીત દરમિયાન રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાના ત્રણ વર્ષથી વધુ સમય બાદ, તેના ઊર્જા અને માળખાગત સુવિધાઓ પરના હુમલાઓ સમાપ્ત કરવાનો સોદો થયો હોવાનું પ્રથમ જકન્વ મળે છે. યુક્રેન આ દરખાસ્ત સ્વીકારશે કે નહીં તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. ક્રેમલિને જણાવ્યું કે પુતિને તુરંત જ રશિયન સૈન્યને, યુક્રેનનાં ઊર્જા માળખા પરના હુમલા બંધ કરવાનો આદેશ આપ્યો. વધુ વિગતો હોવી પછી જાહેર થાશે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે, રશિયા - યુક્રેન યુદ્ધમાં આંશિક યુદ્ધવિરામ અંગે વાટાઘાટો કરી, જેમાં લાંબી ફોન વાતચીત દરમિયાન રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાના ત્રણ વર્ષથી વધુ સમય બાદ, તેના ઊર્જા અને માળખાગત સુવિધાઓ પરના હુમલાઓ સમાપ્ત કરવાનો સોદો થયો હોવાનું પ્રથમ જકન્વ મળે છે. યુક્રેન આ દરખાસ્ત સ્વીકારશે કે નહીં તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. ક્રેમલિને જણાવ્યું કે પુતિને તુરંત જ રશિયન સૈન્યને, યુક્રેનનાં ઊર્જા માળખા પરના હુમલા બંધ કરવાનો આદેશ આપ્યો. વધુ વિગતો હોવી પછી જાહેર થાશે.

(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
