<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુર હિંસા પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. તેમણે કહ્યું કે જેમને નુકસાન થયું છે તેમને 3-4 દિવસમાં વળતર આપવામાં આવશે. પોલીસે 5 કલાકમાં રમખાણોને કાબૂમાં લીધા.

(12:15 AM IST)