<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

માત્ર ૪૫ દડામાં હૈદરાબાદની ટીમમાથી રમી રહેલા અને પુનરાગમન કરનાર ખેલાડી ઈશાન કિશને શાનદાર સદી ફટકારી. આઇપીએલ માં આજે રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં હૈદરાબાદની ટીમ જબરજસ્ત ફટકા બાજી કરી રહી છે.

(5:34 PM IST)