તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧, બુધવાર
News of Monday, 24th March 2025
બૉલીવુડ સુપર સ્ટાર સલમાન ખાન જામનગર એરપોર્ટ ઉપર રવિવારે સાંજે જોવા મળ્યા. વધુ એક વખત જામનગરના મહેમાન બન્યા. એરપોર્ટથી સીધા રિલાયન્સ જવા થયા રવાના. ગઈકાલે બૉલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂર જામનગર એરપોર્ટ ખાતે જોવા મળેલ. (મુકુંદ બદિયાણી અને કિંજલ કારસરીયા અકિલા રાજકોટ) : ફરી એકવાર બૉલીવુડ સિતારાઓ જામનગરના બની રહ્યા છે મહેમાન : જુઓ વિડિઓ

(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
