તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Monday, 24th March 2025
સોખડા ચોકડી નજીક ગાય સાથે એકટીવા ભટકાતા અકસ્માત સર્જાયો રાજકોટઃ શહેરના માર્ગો પર રખડતા પશુઓના કારણે અકસ્માતના બનાવો વધી રહયા છે. ત્યારે રાત્રે સોખડા ચોકડી નજીક પસાર થતા એકટીવાની આડે ગાય ઉતરતા એકટીવા ગાય સાથે અથડાતા દંપતી તથા તેના સંતાનો પટકાતા ઇજાઓ થઇ હતી. દરમ્યાન એકટીવા પાછળ આવતા તેના સગાઓ સ્થળ પર પહોંચી ગયા હતા. અને દંપતી સહિત ચારેયને સારવાર માટે હોસ્પિીટલમાં ખસેડાયા હતા

(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
