<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ગાંધીનગરમાં રોફ જમાવતા યુવકને પોલીસે ઝડપ્યો:હથિયાર લઈને રોફ જમાવતા વિશાલ વાઘેલાની ધરપકડ: યુવકે હથિયાર સાથેનો વીડિયો વાયરલ કર્યો હતો: સેક્ટર-21 પોલીસે વીડિયોના આધારે ધરપકડ કરી: આરોપી ફરીથી આવુ કૃત્ય નહીં કરે તેવી ખાતરી આપી

(1:17 AM IST)