<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

પાટણમાં બ્લેઝિંગ વુમન હોસ્પિ.માં સોનોગ્રાફી મશીન સીલ: ડો. ભદ્રેશ પંચીવાલને અગાઉ આપી હતી નોટિસ: નોટીસ આપ્યા બાદ મુદ્દો THO કમિટીમાં મુકાયો હતો, સોનોગ્રાફી મશીન સીલ થતા ગાયનેક ડોક્ટરોમાં ફફડાટ

(1:28 AM IST)