<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ન્યુઝીલેન્ડમાં વ્હેલી સવારે ૬.૮ની તીવ્રતાનો મહા ભૂકંપ : ન્યુઝીલેન્ડના રિવર્ટન તટ પર આજે વ્હેલી સવારે ૬.૮ની તીવ્રતાનો મહા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. : ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં ૩૩ કિમી નીચે હતું. : ન્યુઝીલેન્ડના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮ વખત ભૂકંપના આંચકા અનુભવાયા. જાનહાનીના કોઈ અહેવાલ નથી

(9:40 AM IST)