<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

આજે પણ શેરબજારમાં તેજી મુંબઇ : આજે સતત સાતમાં દિવસે શેરબજારમાં તેજી : ૧૦.૧૫ કલાકે સેન્‍સેકસ ૫૫૬ પોઇન્‍ટ વધીને ૭૮૫૪૧ તો નીફટી ૧૫૦ પોઇનટ વધીને ૨૩૮૦૮ ઉપર ટ્રેડ કરે છે : તમામ સેકટર ગ્રીન ઝોનમાં : બેંક - IT સ્‍ટોકમાં વધુ કરંટ

(11:42 AM IST)