<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ગોંડલમાં પૂ.હરિચરણદાસજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે શ્રી રામજી મંદિરે પૂ. રમેશભાઈ ઓઝાના હસ્તે સત્સંગ ભવન, આશ્રમ, સંત આવાસનું ભૂમિપૂજન ગોંડલ::પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે શ્રી રામજી મંદિર ગોંડલ ખાતે પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે નવ નિર્મિત સત્સંગ ભવન, આશ્રમ, સંત આવાસ નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.(તસ્વીર: ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:11 PM IST)