<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ રાજકોટ: યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પડ્ઢિમ આફ્રિકામાં દેખાશે. ભારતમાં નહીં દેખાય. ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયા મુજબ ગ્રહણની અવધિ ૩ કલાક ૫૩ મીનીટની રહેશે. જે પ્રદેશો-અને દેશમાં ખંડગ્રાસ ગ્રહણ જાવા મળવાનું છે ત્યાં વૈજ્ઞાનિકો, ખગોળપ્રેમીઅો, જાગૃતો દ્વારા અવકાશી નજારાના અવલોકન માટે જારશોરથી તૈયારીઅો થઇ છે. ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ખાતે પણ લોકોને વૈજ્ઞાનિક સમજ આપી સદીઅો જુના વિચારોને તિલાંજલી આપવા સંબંધી વાત સમજાવાશે. વિશેષ માર્ગદર્શન માટે જાથાના મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:32 PM IST)