<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ત્રણ વર્ષની બાળકી પર દુષ્‍કર્મ આચરનાર નરાધમને આજીવન કેદ :દુષ્‍કર્મ કેસમાં કોર્ટ દ્વારા ઐતિહાસીક ચુકાદો આપવામાં આવ્‍યો છે. આરોપીને આજીવન કેદ અને ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્‍યો છે. પીડિત પરિવારને ૬ લાખ રૂપિયાનું વળતર ચુકવવા પણ આદેશ કરવામાં આવ્‍યો છે.

(3:13 PM IST)