News of Tuesday, 25th March 2025
વિધાનસભાના મુખ્ય ભાગમાં કાચ તૂટયોઃ મીડિયા રૂમની બાજુમાં જ બની ઘટના વિધાનસભાના આગળના મુખ્ય ભાગમાં કાચ ધડાકાભેર તૂટી ગયો હતો. જ્યાં કાચ તૂટયો એ જગ્યાએ પોલીસ કર્મીઓ અને પત્રકારો-કેમેરામેન બેસતા હોય છે. આમ, મોટી દુર્ઘટના ટળી હતી.

(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
