<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

અમદાવાદના સ્‍ટેડિયમમાં બંદોબસ્‍તમાં રહેલ પોલીસને વાસી ભોજન પીરસાયું : અહીંના સ્‍ટેડિયમમાં બંદોબસ્‍તમાં રહેલ પોલીસને વાસી ભોજન પીરસાયું: સ્‍ટેડિયમમાં એક બાજુ ભોજન પાર્સલના ઢગલા જોવા મળ્‍યાઃ પોલીસ જવાનોને વાસી ભોજન પીરસાતા રોષે ભરાયાઃ અર્ધા પોલીસ કર્મચારીઓને જમવાનું અને પાણી પહોચ્‍યું નથી. ટ્રાફિક જવાનો સુધી પાણી પણ નથી મળ્‍યું: વાસી શાક ભોજનમાં આવતા પોલીસ જવાનોમાં રોષ.(૬.૧)

(10:23 AM IST)