<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનુ આગમન : ઢોલ-નગારાથી ભવ્ય સ્વાગત : (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર: ગોપાલ ઈટાલિયાનુ વિસાવદર આગમન થતા ઢોલ-નગારાથી ભવ્ય સ્વાગત થયુ છે. તેઓ આજે માર્કેટિંગ યાર્ડ-માંડાવડ(વિસાવદર), સરદાર ચોક-વિસાવદર, આંબેડકર ચોક-વિસાવદર, સતાધાર ધામ, કાલસારી, ભલગામ, ચુડા, સાંજે ૭:૩૦ કલાકે ચણાકા, મોટા કોટડા સહિતના ગામોના ઝંઝાવાતી પ્રવાસે છે.

(11:58 AM IST)