<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

અમરેલી જિલ્લાના જાફરાબાદના ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગતા દોડધામ : અમરેલી જિલ્લાના જાફરાબાદના ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી : કચરાનું રિસાયક્લીન કરવાના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગતા મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોચ્યા હતા.ફાયર ફાયટરો દ્રારા આગ ઉપર પાણીનો સતત મારો શરૂ છે.

(3:59 PM IST)