News of Thursday, 3rd April 2025
ફરી ધરતીકંપ !! ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં 3 એપ્રિલ, 2025 ગુરુવારે બપોરે સ્થાનિક સમય (GMT -2) અનુસાર 12:09 વાગ્યે રેકજેન્સ રિજની મધ્ય સમુદ્રમાં 6.9ની તીવ્રતાનો શક્તિશાળી ધરતીકંપ. ધરતીકંપની ઊંડાઈ નક્કી કરી શકાઈ નથી, પરંતુ તે સમુદ્રનાં ઉપરી ભાગે હોવાનું માનવામાં આવે છે. રિજ યુનાઇટેડ કિંગડમ અને આઇસલેન્ડની વચ્ચે સ્થિત છે. (ન્યૂઝફર્સ્ટ)

(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
