News of Thursday, 3rd April 2025
ભારતીય શૂટર્સ રવિન્દર અને વરુણ ફાઇનલમાં ભારતના શૂટર્સ રવિન્દર સિંહ અને વરુણ તોમરે આર્જેન્ટિનામાં યોજાયેલી આઈએસએસએફ વર્લ્ડ કપમાં ૧૦ મીટર એર પિસ્તોલ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. દેશ માટે આ ગૌરવની ક્ષણ છે.

(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
