News of Thursday, 3rd April 2025
તેલંગાણાના મુખ્ય સચિવને જેલની ચેતવણી સુપ્રીમ કોર્ટે તેલંગાણાના મુખ્ય સચિવને કાંચા ગચ્ચીબોવલીમાં ઝાડ કાપવાના મામલે જેલમાં મોકલવાની ચેતવણી આપી છે. એમિકસ ક્યુરી કે. પરમેશ્વરે જંગલ વિસ્તારમાં ઝાડ કપાયાના સમાચારોના આધારે કોર્ટનું ધ્યાન દોર્યું હતું.

(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
