<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd April 2025

ન્યાયાધીશોએ સંપત્તિની વિગતો જાહેર કરવી પડશે: ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ જણાવ્યું કે તમામ ન્યાયાધીશોએ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરવી જોઈએ. આ વિગતો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે.

(11:32 PM IST)