તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Friday, 4th April 2025
બોકારોમાં દેખાવ દરમિયાન ઘર્ષણ: એકનું મોત : બોકારોમાં ઇસ્પાત ભવન સામે સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. સીઆઇએસએફના ડીઆઇજી દિગ્વિજય કુમાર સિંહે જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ પરવાનગી વિના પ્રદર્શન કર્યું અને પથ્થરમારો કર્યો. ભગાડવાની કોશિશમાં એક વ્યક્તિ પડી ગયો અને તેનું મોત થયું. સુરક્ષા દળોના ૪ જવાન ઘાયલ થયા, ફાયર ટેન્ડરના કાચ પણ તૂટી ગયા.

(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
