News of Friday, 4th April 2025
આગામી તા. ૧૩મીએ નેવેલ ડીફેન્સ તથા કમ્બાઇન્ડ ડિફેન્સ એકેડેમીની પરીક્ષાઃ ૮૧૮ ઉમેદવારો તથા રાજકોટમાં ત્રણ પરીક્ષા કેન્દ્રો જાહેર રાજકોટ કલેકટરના સુપરવિઝન હેઠળ રવિવારે તા. ૧૩ના રોજ રાજકોટમાં ત્રણ કેન્દ્રો ઉપર નેવેલ ડીફેન્સ અને કમ્બાઇન્ડ ડીફેન્સ એકેડેમીની પરીક્ષા લેવાશેઃ કૂલ ૮૧૮ ઉમેદવારો જાહેરઃ પેપરો સવારે ૯ થી બપોરે ૪:૩૦ દરમિયાન રહેશે. કલેકટર દ્વારા સૂપરવિઝન અંગે ઓર્ડરો કરાયા...

(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
